સામુહિક અઠ્ઠમ તપ ૨૧ - ૨૨ - ૨૩ મે ૨૦૨૦
પદ્મભૂષણ પૂજયપાદ આચાર્યદેવ
*શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.* ની નિશ્રામાં
તપસ્વી સમ્રાટ પૂજયપાદ આચાર્યદેવ
*શ્રી હંસરત્નસૂરીશ્વરજી મ.સા.* ના
૯૫ ઉપવાસની તપશ્ચર્યાના પાવન પ્રસંગે આપણે પણ જોડાઈ શકીયે છીએ...
*૨૧ - ૨૨ - ૨૩ મે ૨૦૨૦*
*(સામુહિક અઠ્ઠમ તપ)*
૨૧ મે ૨૦૨૦ ના દિવસે પૂજયપાદ આચાર્યદેવ
*શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.* આપણને સહુને *અઠ્ઠમ ના પચ્ચખાણ* આપશે...Online આપશે..
*૨૪ મે ૨૦૨૦* ના દિવસે મોબાઈલ પર ઓનલાઇન માંગલિક સાંભળ્યા બાદ સહુ તપસ્વીઓએ પોતપોતાના ઘરે *પારણું* કરવાનું રહેશે. આ રીતે આપણે તપસ્વી આચાર્ય ભગવંત સાથે તપશ્ચર્યા કરી શકશું.
*_અઠ્ઠમ ની તપશ્ચર્યા_* કરનાર દરેક તપસ્વીનું *_શેઠ મોતીશા રિલિજીયસ અને ચેરીટેબલ ટ્રસ્ટ_* તરફથી *₹ ૫૦૦/-* આપી બહુમાન કરવામાં આવશે...
સમસ્ત *BHIWANDI* ના કોઈ પણ આરાધક ને અઠમ કરવાની ભાવના હોય તેઓ પોતાનું
નામ
મોબાઈલ નંબર
સરનામું
નીચેના કોઈ પણ 1 નંબર પર 20 મેં સુધી લખાવવા વિનંતી...
VARDHMAN SANSKAAR DHAM. BHIWANDI
PRADIP BHAI SHAH. 9322448019
HASMUKH NAGARIYA 8669096996
આ નંબર પર ફક્ત *BHIWANDI* ના આરાધક ના નામ લખાવસો
તથા
તેમની પ્રભાવના BHIWANDI થી જ મળી જશે
તથા સમસ્ત BHIWANDI માં પ્રચારર્થે દરેક ને મોકલાવજો
*પ્રણામ*
.png)


