શ્રી જગવલ્લભ પાશ્વનાથ ભાતાઘર કમિટી આયોજિત **ફ્રી કમ્પ્યુટર કોર્ષ











**સાબરમતી વિસ્તાર**ના માત્ર જૈન ભાઈઓ અને બહેનો માટે 

શ્રી જગવલ્લભ પાશ્વનાથ ભાતાઘર કમિટી આયોજિત **ફ્રી કમ્પ્યુટર કોર્ષ **

Age Limit : 
CCC (MS Office) - 18+ age 
Tally with GST - B.com Graduate must 
Digital Marketing - 18 to 35 age 
US Accounting - 21 to 35 age 
Australian Accounting - 21 to 35 age 
US Taxation - 21 to 35 age 

ફોર્મ મેળવવાનું સ્થળ:
ડોક્ટર ડીપી શાહ ક્લિનિક, એમ. એમ. જૈન સોસાયટી સામે , સ્મૃતિ મંદિર પાસે , સાબરમતી, અમદાવાદ - ૫

 ફોર્મ મેળવવાની તારીખ અને સમય :
      07/04/2026
11:00 am to 5:00 pm 

 document 
1 પાસપોર્ટ ફોટા 
1 આધારકાર્ડની ઝેરોક્ષ 
કમ્પ્યુટર ના અલગ અલગ કોર્ષ ની ડિપોઝિટ જે કોર્ષ પૂરો થતાં પરત આપવામા આવશે.

Batch address:
ડોક્ટર ડીપી શાહ ક્લિનિક, એમ. એમ. જૈન સોસાયટી સામે , સ્મૃતિ મંદિર પાસે , સાબરમતી, અમદાવાદ - ૫
'/>