ભારત સરકાર દ્વારા જ્ઞાતિ જનગણના ની શરૂઆત કરી છે ત્યારે આપણે આપણા જૈન અનુયાયીઓ ને નમ્ર વિનંતી



ભારત સરકાર દ્વારા જ્ઞાતિ જનગણના ની શરૂઆત કરી છે ત્યારે આપણે આપણા જૈન અનુયાયીઓ ને નમ્ર વિનંતી આપ આપના રજિસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે આવેલ કર્મચારી ને ફાર્મ ની અંદર પહેલાં ખાસ જણાવવાનું અને ચેક કરવાની છે કે જૈન ધર્મ ની અંદર જે કોલમ આપ્યાં છે તે નીચે મુજબ ભરવું 

૧) ધર્મ # જૈન કોડ -૪
૨) જ્ઞાતિ # જૈન કોડ -૫૭૬
૩) ઉપ જ્ઞાતિ # જૈન કોડ -૫૪૭
૪) માતૃભાષા - પ્રાકૃતિક 

*૧૦) આ કોલમ ની અંદર દિગમ્બર, દેરાવાસી, સ્થાનકવાસી કે તેરાપંથી નહીં લખવું ફક્ત ને ફક્ત જૈન લખવાનું છે*


'/>