દરેક તીર્થંકર ભગવાનના વૃક્ષ તથા રાશિને લગતા તથા ભગવાનને ચડતા ફૂલ તથા પશુ, પક્ષી તથા પર્યાવરણ માટે જરૂરી એવા 1300+ વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ એટલે વૃક્ષારોપણ






*_JBO RAJKOT_*
જૈન સમાજ માટે અદભૂત, અવિસ્મરણીય યાદગીરી રહી જાય તેવો વધુ એક કાર્યક્રમ આપડે કરવા જઈ રહ્યા છે...
    *_વૃક્ષારોપણ @ મહાવીરપુરમ્_*
     દરેક તીર્થંકર ભગવાનના વૃક્ષ તથા રાશિને લગતા તથા ભગવાનને ચડતા ફૂલ તથા પશુ, પક્ષી તથા પર્યાવરણ માટે જરૂરી એવા 1300+ વૃક્ષો વાવવાનો મહાસંકલ્પ એટલે વૃક્ષારોપણ @ મહાવીરપુરમ્...

*_એક વૃક્ષના 250 ₹ ત્રણ વર્ષ જાળવણી સાથે... આપ પરિવાર દીઠ 4 વૃક્ષ લખાવો તેવી અપેક્ષા છે_*
*_સંકલ્પ :: મારા પરિવારના સભ્યો જેટલા વૃક્ષ હું ચોક્કસ વાવી, ઉછેર કરીશ_*

*_તારીખ :: 5/7/26 રવિવાર_*
સમય :: સવારે 8 થી સાંજે 5
સ્થળ :: મહાવીરપુરમ્ જૈન તીર્થ, બામણબોર પાસે, ટોલ ટેક્સ પછી, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર

*_જરૂરી માહિતીઓ ::_*
# સૌ કોઈ પરિવાર સાથે અથવા વ્યક્તિગત રીતે ફોટો ની યાદી સાથે વૃક્ષારોપણ કરશે...
# આખા પ્રસંગની એક pdf ફાઈલ યાદી સ્વરૂપે બનશે...
# તમામ દાતાશ્રીઓની નામાવલી pdf માં આવશે...

# વહેલી તકે આપનું યોગદાન આ scanner માં આપી નીચેના નંબર ઉપર વોટ્સઅપથી જાણ કરશો...
ધૈરવભાઈ શાહ 9429566766
પૂર્વેશભાઈ પારેખ 8401558777

*_TEAM વૃક્ષારોપણ_*
1. હર્ષિલ શાહ 9904086429
2. ધૈરવ શાહ 9825158485
3. ધર્મેશ બખાઈ 9376188127
4. પુર્વેશ પારેખ 8401558777
5. પ્રશાંત ચોકસી  9924033631
6. હિરેન વોરા 9375006005
7. હિતેન બાખડા 9924126261
8. ભોલેશ પારેખ 9276509892
9. પરાગ દેસાઈ 9426165851
10. જીગર શાહ 9033969043
11. હિતલ શાહ 9824217659
12. જૈનમ શાહ 9408024529
13. જય દોશી 8849489126
14. પાર્થ દોશી 9904301760
15. સુધીર શાહ 7575032865
16. વિજય કાગદી 9327979790
17. વિનેશ જૈન 9460801220
18. કેતન વોરા 9825384345
19. Bhavik Lathiya 9033449464
20. ડેડીયા મહાવીરચંદ 9426780341
'/>