ગુજરાત વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાયું; જે અંતર્ગત બિલમાં પ્રસ્તાવિત કલમ આ મુજબ છે.



ગુજરાત વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાયું; જે અંતર્ગત બિલમાં પ્રસ્તાવિત કલમ આ મુજબ છે... 🔹 [કલમ 4(1) - એક પત્ની/એક પતિ વ્રત (Monogamy)નું કડક પાલન] 🔹 [કલમ 8 અને 27 - છૂટાછેડાની ફરજિયાત નોંધણી અને ન્યાયિક વિચ્છેદનનો સમાન અધિકાર] 🔹 [કલમ 29 અને 38(1) F - ઓળખ છુપાવીને થતા ષડયંત્રોનો સંપૂર્ણ ખાત્મો] 🔹 [કલમ 31 અને 35 - છૂટાછેડા માટે સમાન કાયદો અને ગેરકાયદેસર પ્રથાઓનો અંત] 🔹 [કલમ 36 - 'નિકાહ હલાલા' જેવી કલંકિત અને અમાનવીય પ્રથાનો કાયમી અંત] 🔹 [કલમ 39 અને 40 - ભરણપોષણનો આજીવન અને સમાન અધિકાર] 🔹 [પાર્ટ-2, ચેપ્ટર-1: વારસા અને મિલકતમાં દીકરીઓ અને પત્નીને પુરુષ સમાન હક્ક] 🔹 [કલમ 384 - લિવ-ઇન રિલેશનશિપનું
રજિસ્ટ્રેશન]




'/>