જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન માં મિસ કોલ કરી ને સભ્ય પદ ફીમાં મલે છે 2021
*પ્રણામ*
*જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન નો મુખ્ય હેતુ જૈન સમાજના કોઈ પણ સાધાર્મિક ભાઈઓ બહેનો ને ભારત સરકાર દ્વારા મલતી લધુમતી (માઈનોરીટી) નાં કાયદેસર મલતા સંપૂર્ણ લાભ સંગઠન ની ટીમ દ્વારા અપાવવા જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ વગર જૈન સંઘ ઉપર કે સાધુ સાધ્વીજી ભગવંતો ઉપર કોઈ પણ જાતના હુમલો કે કેશ થાય તો નિઃશુલ્ક કાનુની સેવા તથા જરૂર પડે તો આંદોલન કરી ને સરકાર ને આવેદનપત્ર આપવાનું જેવા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવાની*
*જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન માં મિસ કોલ કરી ને સભ્ય પદ ફીમાં મલે છે તમામ સભ્યો ને તુરંત આઈ કાર્ડ માઈનોરીટી વાળું પોતાના ફોટોગ્રાફ ગ્રાફ વાળું નિઃશુલ્ક બારકોડ વાળું મલી જશે*
*સાથે આપે આપેલ માહિતી ઓનલાઇન ફોર્મ ભરો છો તો ભવિષ્યમાં આપને આપના બાળકોના શિક્ષણ, મેરેજ બ્યુરો માટે તમાંમ આપણી જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન ની વેબસાઈટ પરથી બિલકુલ ફ્રી માં જોવા મલશે જેથી કરીને આપ આપની રીતે યોગ્ય પાત્ર ઓનલાઇન દ્વારા શોધીને તેમના વિવાહ કરાવી શકશો અને અભ્યાસ માટે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન નાં નામાંકિત વ્યક્તિ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપીને દરેક પ્રશ્ર્નો નાં ઉકેલ બિલકુલ ફ્રી માં આપવામાં આવશે*
*આવો આ જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા જે પુરાં ભારત માં ચાલતી મુહિમ માં જોડાઈ ને જૈન સમાજની તાકાત અન્ય સમાજના લોકો ને બતાવી કે જૈન ધર્મ માટે જૈન સમાજના લોકો એક જ છે*
*જૈનમ જયંતિ શાસનમ*
*જય જીનેન્દ્ર*