JOBS FORE JAINS HONORARY JOB PORTAL





*મહાવીર સ્વામી પરમાત્મા ની પ્રેરણા થી...*

*JAINS FOR JAINS*

વિશ્વનું સર્વોત્કૃષ્ટ જૈનશાસન...

પરમાત્માની બાહ્ય અને આંતરિક કરુણાના અંશો ને સ્પર્શીને ગુણોને ખીલવવાનો બાળ પ્રયાસ.. *JAINS FOR JAINS*

પુણ્યના પ્રભાવે જે વ્યક્તિઓ સુખી છે તેમના માટે *Golden Opportunity*


 જે વ્યક્તિઓને જોબની જરૂર છે તેમના માટે રજીસ્ટ્રેશન કરીને આર્થિક રીતે સદ્ધર થવાની તક..

 ચાલો આપણે સૌ એકબીજાને સાથ આપીએ સહકાર આપીએ...

બીજ આજે રોપીને વટવૃક્ષ ઘટાદાર બનાવીએ..

*"પ્રભુ તમારા પગલે પગલે પા પા પગલી માંડી છે.."*

જે યુવાનો - ભાઈઓ - બહેનોને જોબની જરૂરત હોય તેઓએ પોતાની વિગત નીચે. આપેલ લીંક પર ક્લિક કરી ને ફોર્મમાં ભરવી.




'/>