अहमदाबाद से गिरनार जि कि यात्रा

જગમાં તીરથ દોવડા શેત્રુંજય ગિરનાર, ૧ ગઢ ઋષભ સમોસર્યા ૧ ગઢ નેમકુમાર ...
૧ અનંતા સિદ્ધોની ભૂમિ - તો -  ૧ અનંતા અરિહંતોની ભૂમિ

સવારે પ્રતિક્રમણમાં આ દુહો તો બોલીયે પણ શું હકીકતમાં બંને માટે આપણે એક સરખા ભાવ, માન યા સમર્પણ આપીયે છીએ?

Monthly one Sunday with Neminath Dada..
@ Girnaar..

ગરવો ગિરનાર
-  શ્રી શત્રુંજય ગિરિરાજનું પાંચમું શિખર
-  ગુજરાતની ૧ માત્ર કલ્યાણક ભૂમિ
- ગઈ ચોવીસીમાંથી ૧૦ તીર્થંકરોના કલ્યાણકો જ્યાં થયા છે
- વર્તમાન ચોવીસીના નેમિનાથજીના ૩ કલ્યાણકો જ્યાં થયા છે
-  જ્યાંથી આવતી ચોવીસીના ૨૪ તીર્થંકરો મોક્ષમાં જશે
- વિશ્વનું એક માત્ર  જિનાલાય જ્યાં સિદ્ધ ભગવંત મૂળ નાયક તરીકે  બિરાજમાન છે

ગિરનાર મહાતીર્થ વિકાસ તરફ એક નાનકડું પગલું
ગરવા ગિરનાર ની મહિનામાં એક વાર સ્પર્શના કોઈ પણ એક રવિવાર
વધારેમાં વધારે યાત્રાળુઓ આવા ગિરનારને પામી શકે ... માણી શકે....



ગિરનારને માણવાનો અમૂલ્ય અવસર.. ગિરનારને સ્પર્શવાનો સોનેરી અવસર ..

કર્યું, કરાવ્યું અને અનુમોદ્યन

લાભાર્થીઓનું યોગદાન
સ્વયંસેવકોનું યોગદાન
યાત્રિકોનું યોગદાન


Who's interested?

(Specially From Ahmedabad to girnar ji )

अपने सभि ग्रुप मे पोस्ट करे

Contact Details:
Girnaar Bhakti Parivaar, Ahmedabad

Area wise:
Vasna: Hiral Shah: 9409407328
Shahibaug: Hitesh Sanklecha: 9924091685

आप हमारे साथ  जुडे
: लाभाथीँ बनके
:स्वयं सेवक बनके
:यात्रिक बनके

We have Limited time....

हमारा उदेश सिफँ अोर सिफँ गिरनारजी मे हमारा जैन परीवार दशँन हेतु आये वो हे.


'/>