2020
અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ અમદાવાદ
*શ્રી થીરપુર મંડન મહાવીર સ્વામી ને નમ:*
*દાદા ગુરુદેવ શ્રી રાજેન્દ્ર સુરી ગુરુભ્યો નમ:*
*આશીર્વાદ દાતા*
*પુણ્ય સમ્રાટ શ્રી જયંતસેનસુરીજી મ.સા.*
*શ્રી સૌધર્મ બૃહદ્ ત્તપાગચ્છીય ત્રિસ્તુતીક જૈન સંઘ અમદાવાદ (થરાદ)* ના દરેક પરિવાર ને જણાવવાનું કે
*અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ અમદાવાદ* દ્વારા આપણા સમાજના જે કોઈ પણ ભાઈ-બહેન ને કે જૈન શાસનના સાઘુ સાઘ્વીજી ભગવંત ને વિશ્વમાં ફેલાયેલી વૈશ્વિક મહામારી કોરોના ના *સસ્પેકટેડ કેસ હોય* અને *હોટલ કોરોન્ટાઈન* થવા માગતા હોય... તેમના માટે મીઠાખળી *હોટલ પેરેડાઇઝ* માં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે.
*લાભાર્થી*
*શાંતાબેન શાંતિલાલ ભુદરમલભાઈ અદાણી પરીવાર*
*માર્ગદર્શક*
*ડો. હસમુખભાઈ વોરા*
દર્દીઓને કોરોના બિમારીનું માર્ગદર્શન, સારવાર, તેમજ જરૂરી રિપોર્ટ માટે સમાજના ડોક્ટરોની નુચે મુજબની વિશેષ પેનલ સેવા આપવા માટે જોડાયેલ છે.
*ડો. વિપુલભાઈ મોરખીયા*
*ડો. નરેશભાઈ શાહ*
*ડો. કૃણાલભાઈ વોરા*
*ડો. વિપુલભાઈ દોશી*
*સંપર્ક સુત્ર*
ભરતભાઈ વોરા (લાડુ)
*પરીષદ પ્રમુખ*
9998153049
પંકજભાઈ વીરવાડીયા
9375077425
શશીભાઈ વોરા (સુવાસ)
9879764265
*આપ સૌના સહકારની અપેક્ષા*
*લી.*
*ત્રિસ્તુતીક જૈન સંઘ અમદાવાદ (થરાદ)*
.png)



