*વ્યાપારીઓ માટે અત્યંત અગત્યની મીટીંગ* 

'કેટ'તથા 'ઓલ ઇન્ડિયા જૈન માઇનોરીટી ફેડરેશન' દ્વારા *આયોજિત ઝુમ વિડીયો કોન્ફરન્સ* 

*દેશના બધા વ્યાપાર ક્યારે શરૂ થશે ?*

*વેપારીઓને સરકાર શું પેકેજ આપશે ?* 

*ભવિષ્યમાં અમારા વ્યાપાર કેવા હશે ?એમાં અમારું ભવિષ્ય શું?*

કોરોના મહામારી ના વિષમ પરિસ્થિતિમાં આ પ્રશ્નો દરેકના મનમાં આક્રોશ કરી રહ્યા છે.. 

ચાલો આ પ્રશ્નોનો જવાબ મેળવીએ ભારતના સાત કરોડ વ્યાપારીઓની શિખર સંસ્થા *'કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ'*(CAIT) ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતીયા તથા 
રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણજી ખંડેલવાલ 
તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લલિત ગાંધી પાસેથી. 

અમે આપ વ્યાપારીઓને આમંત્રિત કરીએ છીએ ઝૂમ વીડીયો મિટિંગમાં જોડાવા માટે.. 
*ગુરૂવાર દિનાંક ૩૦ એપ્રિલ સવારે 10.30 વાગે.*
આ લિંક પર ક્લિક કરીને જોડાઈ શકશો.


*મીટીંગ આઇડી:2309001967..પાસવર્ડ: Wesmach*

•સંદીપ ભંડારી ઉપાધ્યક્ષ Wesmach. 
•સ્વપ્નિલ શાહ સેક્રેટરી Wesnach. 
•સૌરભ ભંડારી રાષ્ટ્રીય સંયુક્ત મંત્રી. Aijmf. તથા સમસ્ત પદાધિકારી.

*આ સંદેશને તમારા પરિચિત બધાજ વ્યાપારીને જરૂર મોકલજો..*
'/>