कालधमँ हुआ
આચાર્ય શ્રી શાંતીવીમલ સુરીશ્ચરજી મા. સાહેબના આજ્ઞાવર્તી
સાધ્વી શ્રી ભુવનશ્રીજી મ. સાહેબ ( ઉમર વર્ષ ૯૫) તેઓ પાલીતાણા મુકામે સમાધીપુર્વક કાળ ધર્મ પામેલ છે.
( ખીંમત નીવાસી સાધ્વી શ્રી હર્ષકાનતાશ્રીજી મ. સાહેબ અને સાધ્વી શ્રી ભવ્યરત્નાશ્રીજી મ. સાહેબના ગુરુ મહારાજ છે.
તેઓશ્રીજી પાલખી પાલીતાણા મુકામે વીમલગચ્છ શ્રમણીવીહાર થી સવારે ૮:૦૦ કલાકે નીકળશે.
તા. ૮/૩/૨૦૧૯
Aacharya Shanti Vimalsuri M S na aagnyavarti sadhwiji shri Bhuvanshriji M S ka Palitana KALDHARMA hua hai..
Age : 95years
PALKHI: Morning 8.00am from Vimalgachh Shramni Vihar, Palitana, Date : 8/4/19
12 NAVKAR🙏🏻🙏🏻🙏🏻
.png)
