પ્રતિમા સુરક્ષા અભિયાન અંતર્ગત પરમાત્માની પ્રતિમાને *ચક્ષુ-ભ્રમર-તિલક લગાવતા શીખવાડતી શિબિર



પ્રતિમા સુરક્ષા શિબિરમાં જોઈન થવા માટે નીચેની લિંક Fillup કરો. 


 *પ્રતિમા સુરક્ષા શિબિર - 4* 
*ચક્ષુ-ભ્રમર-તિલક લગાવવાની વિશેષ તક* 

*જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત*
પ્રતિમા સુરક્ષા અભિયાન અંતર્ગત પરમાત્માની પ્રતિમાને *ચક્ષુ-ભ્રમર-તિલક લગાવતા શીખવાડતી શિબિર*

 *તારીખ:* 12-04-2026, રવિવાર
*સમય:* સવારે 9:00 થી 12:00
 *સ્થળ:* ધર્મરસિક વાટિકા,વાસણા અમદાવાદ.

300 ₹ call 9924091685


*પ્રેરણા – નિશ્રા*
જિનાજ્ઞા યુવા ગ્રુપ સંસ્થાપિકા
પ.પૂ.સા. મૈત્રીરત્નાશ્રીજી મ.સા.
આદી ઠાણા

 *રજીસ્ટ્રેશન ફી:* ₹50₹ (Non-Refundable)

• કંઈક કરીએ એવું, શીખીએ રોજ નવું, જેથી પ્રશ્નો ઘટે સહુ.. 

 *રજીસ્ટ્રેશન ફરજિયાત છે.*
 *રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ:* 05-04-2026, રવિવાર

• આપણા જિનાલયમાં ઉભા થતા રોજીંદા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન એટલે  
ચક્ષુ - ભ્રમર - તિલક આદિનું નીકળી જવું...
• તો ચાલો પૂજાના એક પ્રકાર સમી ભક્તિ કરતા શીખીએ...
• બહુ જ સહેલું એવું કામ ચક્ષુ - ભ્રમર - તિલક લગાવતા શીખીએ...

200 ₹ call 9924091685


• જે યુવા ભાઈઓ - બહેનોને ચક્ષુ - ભ્રમર - તિલક આદિ લગાડતાં શીખવું હોય તેઓ જોડાઈ શકે છે.
• પ્રત્યેક સંઘના સક્રિય યુવા ભાઈઓ - બહેનો અવશ્ય ભાગ લઈ શકે છે.

 *Registration:*
90676 63639
94263 39270
99042 63706

 *Registration Time:* 11:00 am to 5:00 pm

 *Paytm / GPay:* 99042 63706
'/>