શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ, ગાંધીનગર.આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
*શ્રી મહાવીરાય નમઃ*
ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકના શુભ અવસરે *કોબા તીર્થ* માં નવ નિર્મિત *સમ્રાટ સંપ્રતિ મ્યુજીયમ* નું *ભવ્ય લોકાર્પણ*
*ભારત વિરાસત મહોત્સવ*
હસ્તે : *ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી*
શુભ નિશ્રા : *રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસુરીશ્વરજી મહારાજા*
સમય : *સવારે ૯ કલાકે*
સ્થળ : *શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ, ગાંધીનગર.*
આ પ્રસંગે ગુજરાતના *મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ* તથા *નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી* પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જોડાવવા માટે આપના શ્રીસંઘ માં બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. *બસ સવારના 7 વાગ્યે આપના સંઘથી પ્રયાણ કરશે.* તે વખતે બસમાં જ આવનાર સહુને તેઓના પાસ-બેલ્ટ આપી દેવામાં આવશે.
આ પ્રસંગે આયંબિલના તપસ્વીઓ માટે કોબા તીર્થ ખાતે *આયંબિલની વ્યવસ્થા* પણ રાખવામાં આવી છે. જેઓને પણ આયંબિલ હોય તેઓ એક દિવસ પહેલા જ પોતાના સંઘની ઓફીસમાં પોતાનું નામ નોંધાવી દે.
*કાર્યક્રમની રૂપરેખા*
નવકારશી : સવારે *7:30 કલાકે*
કાર્યક્રમ : સવારે *8:45 કલાકે*
*કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી.*
*વધુ જાણકારી માટે, સંપર્ક સૂત્ર*
Jaymin Shah - 9601522722
.png)




