જૈનો ની દિકરીઓ માટે પવિત્ર ગિરિરાજ જૈન તીર્થ ના સાનિધ્ય માં ભણવાનું ,રહેવાનુ , જમવાનુ ,નિશુલ્ક.2021





જૈનો ની દિકરીઓ માટે
પવિત્ર ગિરિરાજ જૈન તીર્થ ના સાનિધ્ય માં ભણવાનું ,રહેવાનુ , જમવાનુ ,નિશુલ્ક.



ખુશખબર . ખુશખબર ! ખુશખબર !

પવિત્ર ગિરિરાજ ના સાનિધ્ય માં દેવભૂમિ કુદરતી વાતાવરણ વચ્ચે જમવાનું, રહેવાનું અને ભણવાનું તદ્દન મફત.

જયાં તમને ભણતર સાથે ગણતર નું જ્ઞાન મળશે...



સ્કૂલના જ્ઞાન સાથે ધર્મનું અને વિનય, વિવેક સાથે સંસ્કાર નુ પણ જ્ઞાન....

ધોરણ 5 થી કોલેજ સુધી અભ્યાસ....


વહેલા તે પહેલાના ધોરણે , મર્યાદિત સંખ્યામાં પ્રવેશ , મોકો ચૂકતા નહીં...



સ્થળ. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ તળેટી રોડ. પાલીતાણા .ગુજરાત.
એડમિશન માટે આજે જ ફોન કરો... -02848 253388 નીતાબેન 7990125745
 

 આપ સૌના whatsapp માં જૈનના દરેક ગ્રુપ માં આ માહિતી આગળ વધારવા નમ્ર વિનંતી...



શાસન સેવા જોગ આટલું કરશોજી. જેથી જરૂરિયાત વાળા જૈન વિધાર્થીનીઓને આ લાભ મળી શકે.

'/>