મોહરાય મુંબઈ નગરી ના આંગણે *આધ્યાત્મિક લગ્નોત્સવ* તેમાં *મુમુક્ષુરત્ના સપનાબેન દિનેશકુમાર ભણસાલી* તથા *મુમુક્ષુરત્ના વંદનાબેન દિનેશકુમાર ભણશાલી* કરશે સંયમ ગ્રહણ એ પણ *૪૪-૪૪* મુમુક્ષુઓ સાથે



|| *શ્રી આદિનાથાય નમઃ* ||

*પધારો !!*      *પધારો !!*                  *પધારો !!*

" આભાસ છે બંધન નો અહેસાસ છે મુક્તિ નો "

મોહરાય મુંબઈ નગરી ના આંગણે *આધ્યાત્મિક લગ્નોત્સવ* તેમાં *મુમુક્ષુરત્ના સપનાબેન દિનેશકુમાર ભણસાલી* તથા *મુમુક્ષુરત્ના વંદનાબેન દિનેશકુમાર ભણશાલી* કરશે સંયમ ગ્રહણ એ પણ *૪૪-૪૪* મુમુક્ષુઓ સાથે

નિશ્રા  - *આધ્યમિક દેશના દાતા તથા દીક્ષા દુંદુભિ ના બજવૈય પ પુ આચાર્ય ભગવંત યોગ તિલક સુરિસ્વરજી મહારાજા*

✍ *પ્રથમ દિન : ૯/૩/૨૦૧૯ શનિવાર ફા.સુ.૩*
*સવારે ૧૦.૦૦ કલાકે*: અવર્ણનીય અતિભવ્ય સ્નાત્ર મહોત્સવ
*બપોરે ૨.૦૦ કલાકે* : વસ્ત્ર રંગ વધામણા તથા રતનકુક્ષી માતા પિતા નુ બહુમાન
*સાંજે ૬.૦૦ કલાકે* : સંધ્યા ભક્તિ
*સાંજે ૭.૦૦ કલાકે*: વાંદોલી

✍ *દ્વિતીય દિન : ૧૦/૩/૨૦૧૯ રવિવાર ફા.સુ.૪*
*સવારે ૯.૦૦ કલાકે* : ગુરુ ગુણગાથા
*બપોરે ૨.૦૦ કલાકે* : ' બાલવીર જૈનમ ' જીવંત દૃષ્યવલી
*સાંજે ૬.૦૦ કલાકે* : અંતરને અજવાળતી અદભુત આરતી
*સાંજે ૭.૦૦ કલાક*ે : જીવંત દ્રશ્યાવલી

✍ *તૃતીય દિન : ૧૧/૩/૨૦૧૯ સોમવાર ફા.સુ.૫*
*સવારે ૭.૦૦ કલાકે* : છાબ ભરવા નો કાર્યક્રમ
*સવારે ૯.૦૦ કાલકે* : ઉપકરણોની ઉછામણી + વિદાય તિલકના ચડાવા
*બપોરે ૨.૦૦ કલાકે* :ભક્તિ ની ચરમસીમાએ લઈ જતી અષ્ટપ્રકારીપૂજા
*સાંજે ૬.૦૦ કલાક*ે : સંધ્યા ભક્તિ
*સાંજે ૭.૦૦ - ૧૦.૦૦*: મુમુક્ષુ રત્નોનો વિદાય સમારંભ - ૧

✍ *ચતુર્થ દિન : ૧૨/૩/૨૦૧૯ મંગળવાર ફા.સુ.૬*
*સવારે ૯.૦૦ કલાકે*: શાહી વર્ષી દાન યાત્રા
*સવારે ૧૧.૩૦ કલાકે*: સકળ શ્રી સંઘ ની સાધર્મિક ભક્તિ
*બપોરે ૪.૦૦ કલાકે* : વિવિધ વાજિંત્રો ના નાદ થી મુમુક્ષુ રત્નો  અંતિમ વાયના
*સાંજે ૬.૦૦ કલાકે*: વિરાટ વૈભવ ની ઝાખી ધરાવતી મહાપૂજા
*સાંજે ૭.૦૦ - ૧૦.૦૦*: મુમુક્ષુ રત્નોનો વિદાય સમારંભ - ૨

✍ *પંચમ દિન : ૧૩/૩/૨૦૧૯  બુધવાર  ફા.સુ.૭*
*સવારે શુભ મુહૃતે : મુમુક્ષુઓનો સંસાર ત્યાગ-દીક્ષા વિધિ પ્રારંભ*
*સવારે ૮.૦૦ કલાકે* : સકલ શ્રી સંઘ ની નવકારસી
*સવારે ૧૧.૩૦ કલાકે* : સકળ શ્રી સંઘ ની સાધર્મિક ભક્તિ
નોધ :

*સ્થળ* : પ્રમોદ મહાજન ગ્રાઉન્ડ ચીકુ વાડી બોરીવલી વેસ્ટ
સ્ટેશન થી ફક્ત ૧ કી મી

*નિમંત્રક : મણીલાલજી ભૂરાજી ભણસાલી*
પૂનમચંદજી ,દિનેશકુમાર,હિતેશકુમાર ,ધનેશકુમાર ,ભવ્ય , આગમ , ગૌરવ તથા સમસ્ત ભણસાલી પરિવાર

*સંપર્ક*
દિનેશ ભાઈ - ૮૪૦૧૭૪૪૯૪૦
મનોજ ભાઈ - ૯૮૯૮૫૪૨૩૧૫
હિતેશ ભાઈ - ૯૫૧૨૦૬૪૯૩૮
ભવ્ય ભાઈ - ૯૮૨૪૩૬૫૮૪૦


'/>