कालधमँ हुआ
*જય જય નંદા જય જય ભદ્દા*
શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ સૂરિ સમુદાયના પૂ.આ.શ્રી.હેમચંદ્ર સુરિ મ.સા ના શિષ્ય પૂજ્ય *મુનિરાજ સંયમદર્શન વિજય મ.સા* આજે 28/06 ના સાંજે 5-15 કલાકે પૂજ્ય રાજેન્દ્રસુરિ મ.સા ના મુખે નવકાર મહામંત્ર નુ શ્રવણ કરતા અત્યંત સમાધિ પૂર્વક કાળધર્મ પામેલ છે.
ઉંમર - 83 વર્ષ
દીક્ષા પર્યાય - 33 વર્ષ
ચડાવા + પાલખી યાત્રા - 29/06 ના સવારે 8 કલાકે શ્રી જયાલક્ષ્મી આરાધના ભુવન, બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે ની ગલી, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ થી નીકળશે.
*જય જય નંદા, જય જય ભદ્દા*
GOOGEL ADD
.png)


