જિનાજ્ઞા યુવા ગૃપ આયોજિત .પ્રભુ ના ભક્તો ની ભક્તિ..


 *જિનાજ્ઞા યુવા ગૃપ* આયોજિત... 

* પ્રભુ ના ભક્તો ની ભક્તિ... *

 *શ્રી મૂલેવા પાર્શ્વનાથ જિનાલય, પાંજરાપોળ, રિલીફરોડ* માં બે જિનાલય માં દર્શન કર્યા બાદ પધારેલ દરેક દર્શનાર્થીઓ ની  *રવિવારીય વરિયાળી શરબત ભક્તિ*

તથા

 *શ્રી દેવસા ના પાડા* ના અતિપ્રાચીન ૪ જિનાલયો માં દર્શન કર્યા બાદ પધારેલ દરેક દર્શનાર્થીઓ ની *રવિવારિય છાસ ભક્તિ* નું સુંદર આયોજન...

 *★ લાભ લેવા માટે ની યોજના ★*

✅ *● ૩૧૦૦ ₹ - મુખ્ય લાભાર્થી*

✅ *● ૨૧૦૦ ₹ - સહ લાભાર્થી*

✅ *● ૧૧૦૦ ₹ - સહાયક લાભાર્થી*

*જ્યાં પહેલા અંદાજિત ૩૦-૪૦ થી વધુ દર્શનાર્થીઓ ન હતા ત્યાં આજે 600 થી અધિક દર્શનાર્થીઓ પ્રભુ દર્શન અને ભક્તિ કરવા પધારે છે...આ તમામ દર્શનાર્થીઓ ની ભક્તિ નો લાભ મળશે...*

*લાભ લેવા માટે આજે જ સંપર્ક કરો...!!!*

 *જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ* 

 *9687682729*

*9428422939*

'/>